આજની બદલતી દુનિયામાં, બદલાવ અને ગતિશીલતા એ ઘઙીયાળના શબ્દો ની જેમ અપનાવાયેલુ છે, એટલે જ આજની દુનિયામાં આપણા માટે બદલાવ એ મહત્વનો ઘટક બની ગયો છે. આપણી માન્યતાઓ અને ભણતર વિશેની માન્યતાઓ ને બદલવા માટે વધતી જ્ઞાનની ક્ષિતિજ એ પડકારરૂપ છે. આજના ભણતર ના વિચારોને બદલવામાં સામાજિક અર્થશાસ્ત્ર અને ટેકનિકલ બદલાવ એ મોટો ભાગ ભજવે છે. આપણે આપણી જોવાની ર્દષ્ટિ ને આપણા ભણતર ના વિચારો પ્રમાણે જોવા પ્રયત્ન કરીએ છીએ.
ઉત્સાહી, અનુભવી અને માર્ગદર્શક શિક્ષકો એ ખાલી વિદ્યાર્થીઓના સારા ભણતર નો ભાગ નથી પણ એ કુટુમ્બ નો ભાગ છે. આ શિક્ષકો ની બદલતી ટુકડી બીજી બધી પ્રવૃત્તિઓમાં પણ રસ ધરાવે છે જેવી કે વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ...વધુ વાંચવું...
અમારી શાળા ની ર્દષ્ટિએ
જેમ જેમ કલાકો જાય છે એમ, દરરોજ અમારી એમ એન્ડ પી હાઈસ્કૂલ, એ ખૂબજ ખુશ અને સંતોષકારક બનતી જાય છે. સો છોકરાઓ અને છોકરીઓ રંગીન ગણવેશ માં, તેમનાં ચેહરા પર તેજ સાથે, તેજર્દષ્ટિ સાથે, અને વિશ્વાસ સાથે તેમનાં વર્ગખંડ તરફ દોડી જાય છે. આમાનાં ઘણાં બધાં વિદ્યાર્થીઓ આવનારા દિવસોમાં શ્રેષ્ઠ વકીલ,ડૉક્ટર,વ્યાપારી,કંપ્યૂટર સ્પેસિયાલિસ્ટ,શિક્ષક,ઇંજિનિયર, અને આર્કીટેક બનશે. આનું બીજ અમારી સ્કૂલ માં આજથી ૪૭ વર્ષ પહેલાં જ વવાઈ ગયું હતું, અને આજે ઘણાં એમ એન્ડ પી વિદ્યાર્થીઓ સારી જગ્યાએ પ્રખ્યાત છે. આપણી પાસે જે છે એ બાળકો નથી પણ ઘણાં બધાં ભવિષ્ય આપણાં હાથ માં છે.
આપણે વાયદો કરીએ છીએ કે આ ભવિષ્ય ની ખીલતી કળીઓ ને પાલવવામાં અને ખિલવવામાં મદદ કરીશું.
આ વાયદો એ બારેમાસ પહાડ પરથી વહેતાં ઝરણાં ની જેમ આપણી કાર્ય ભાવના ને જીવંત રાખશે.
શાળાનું કાર્ય
અમે અમારી આજુબાજુ ચાલતી પારંપરિક સંસ્થા ના કાર્ય થી પ્રભાવિત થયા છીએ. સારું શિક્ષણ ધોરણ આપીને, દેશ અને દુનિયા માં બેંચમાર્કિંગ સંસ્થા બનીને, સારી મહેનત કરીને અને એજ સમયે અમારી સાંસ્કૃતિક, નૈતિક, સામાજીક અને મનુષ્ય મૂલ્યોને અગ્રતા આપીને અમે એ મેળવી શકીએ છીએ. અમે એવી સંસ્થા બનવા પ્રયત્ન કરીએ છીએ કે જેમાં રચનાત્મક અને બૌધિકપ્રવૃત્તિઓનુ તાળું અને વધારાના પુસ્તકોનું જ્ઞાન વધે જેનાં દ્વારા શારીરિક અને માનસિક વિકાસ થઈ શકે છે. સહાનુભૂતિ,સહનશીલતા અને સાથી પ્રાણીઓ ને પ્રેમ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને એવી જગ્યા બનાવવાની છે જેમાં જીતવાની ધગસ હોય.
ઇન્ફર્મેશન ટેકનોલોજી અને બીજા વાતચીત ના યુગ ના આધુનિક સાધનો અને ભવિષ્યની મુશ્કેલીઓને જોવા માટે શિક્ષણ પ્રવૃત્તિઓ નજર આપે છે. શૈક્ષણિક ઉત્કૃષ્ટતા થી અલગ અમે સારી આદતો,..વધુ વાંચો...